top of page
સારી નોકરી શોધો છો?
નોકરી સાથે બીજી નિયમિત આવક ઇચ્છો છો?
જીવન વીમા એજન્ટ બની, તેજસ્વ ી કારકિર્દી બનાવો


ભારતની સૌથી વિશાળ કંપનીઓમાંની એક સાથે જોડાઈ જાઓ!
વિરાટ અનુભવ
-
ભારતની સેવામાં, લગભગ ૭૦ વર્ષથી
-
શેરબજારમાં દેશની સૌથી મોટી ઇન્વેસ્ટર કંપની
વિશાળ વ્યાપ
-
ભારતની સૌથી વિશાળ વીમા કંપની
-
ભારતના ૯૧ ટકા જિલ્લાઓમાં વ્યાપ
અટૂટ વિશ્વાસ
-
ભારત સરકારની માલિકીની વિશ્વસનીય કંપની
-
29 કરોડથી વધુ પોલિસીધારકોનો વિશ્વાસ
પંચમહાલ અને વડોદરા જિલ્લાના યુવાનોને
LICમાં જોડાવાની તક આપે છે કર્મ પરિવાર
યુવાનો, ગૃહિણી, સરપંચ, શિક્ષક એકાઉન્ટન્ટ કે પોસ્ટ/વાહનવીમા/મ્યુચ્યુઅલ ફંડનું કામ કરતા સૌ લોકો LIC એજન્ટ બની શકે છે
કર્મ પરિવારઃ વીમા એજન્ટ્સનો વિશાળ પરિવાર
‘કર્મ પરિવાર’ એ LIC, હાલોલના ડેવલપમેન્ટ ઓફિસર
કેયુર શુક્લની એક પહેલ છે.
કેયુર શુક્લ LICમાં ૨૦ વર્ષ જેટલો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ૨૪૦ થી વધુ લોકોને વીમા એજન્ટ તરીકે LIC સાથે સાંકળ્યા છે. હાલ તેમના સીધા માર્ગદર્શનમાં ૭૮ જેટલા વીમા એજન્ટ કાર્યરત છે.
આ સમગ્ર ટીમ કર્મ પરિવાર તરીકે ઓળખાય છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો!
bottom of page